Biography of sachin tendulkar in gujarati


Biography of sachin tendulkar in gujarati.

See full list on vedantu.com

BCCI પાસે કરી હતી અપીલ... સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ? હવે કર્યો મોટો ખુલાસો

Sachin Tendulkar: સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટનું એક એવું નામ કે જેમને બેટિંગ કરતા જોવા માટે માત્ર દેશભરના જ ફેન્સ નહીં પરંતુ વિશ્વભરના ફેન્સ પણ ઉત્સુક રહેતા હતા.

આ મહાન બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે સ્થાન હાંસલ કર્યું, જેના કારણે તેને 'ગોડ ઓફ ક્રિકેટ'નો ટેગ મળ્યો છે.

Videos

વિશ્વમાં સૌથી વધુ રન બનાવનાર આ સર્વકાલીન મહાન બેટ્સમેન જ્યારે 2013માં ભારતીય જર્સીમાં છેલ્લી વખત બેટિંગ કરવા આવ્યો ત્યારે તે માત્ર તેના માટે જ નહીં પરંતુ વિશ્વભરના ક્રિકેટ ફેન્સ માટે ઈમોશનલ ક્ષણ હતી. .

16 નવેમ્બર 2013ના રોજ સચિન તેંડુલકરે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

દુનિયા જાણે છે કે સચિન ભારત માટે છેલ્લી વખત વાનખેડે મેદાન પર રમ્યો હતો, પરંતુ ફેન્સને ખબર નહીં હોય કે તેમણે તેની છેલ્લી મેચ રમવા માટે આ મેદાનને કેમ પસંદ કર્યું. તેનું કારણ ખૂબ જ ખાસ છે, જેનો ખુલાસો હવે માસ્ટર બ્લાસ્ટરે નિવૃત્તિના વર્ષો પછી કર્યો છે.

વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?
વાનખેડે સ્ટેડિયમની 50મી વર્ષગાંઠ નિમિત્તે મેદાન પર આયોજિત

Copyright ©babedude.pages.dev 2025